કેપ્સ્યુલ એ દવા માટે વપરાતું સ્વરૂપ છે જે મોં દ્વારા લેવામાં આવે છે.તેની અંદર દવા સાથે જિલેટીનથી બનેલું શેલ છે.